સ્વદેશી જાગરણ અભિયાન

Swadeshi Popularization in India

પ્રથમ વસ્તુ ટૂથપેસ્ટ/ટૂથબ્રશ 08/09/2009

Filed under: ઉત્પાદનો — Hiren V. Majithiya @ 11:58 એ એમ (AM)
Tags: ,

સવારે ઉઠીને મોટા ભાગે લોકો એક જ કામ કરતા હોય છે તે છે બ્રશ કરવાનું. તો સવારની શરૂવાતથી જ સ્વદેશી વસ્તુઓ વાપરવાનું શરુ કરી દો. તો આ છે સરળ રસ્તાઓ:
(૧) શક્ય હોય તો લીમડા કે બાવળ નું દાતણ વાપરો જેથી એ લોકોને થોડી રોજી-રોટી મળી રહે.
(૨) ભારતીય ઉત્પાદનો:
બબુલ, પ્રોમીસ, વિક્કો, એન્કર, ડાબર, મિસ્વાક, herbodent, અજંતા,
ક્લાસિક, ઈગલ, બંદર છાપ, વૈદ્યનાથ, ઈમામી અને લોકલ્ ઉત્પાદનો.. ….
આની સામે બહુ પ્રખ્યાત વિદેશી ઉત્પાદનો છે જેવા કે કોલગેટ, ક્લોઝ અપ, સીબાકા,
ઓરલ-બી, pepsodent, વગેરે.

Advertisements
 

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s